રમૂજી ટૂચકાઓનો ખજાનો!!

This Course is FREE

Course Features

Free Plan

FREE
1 month of access

Course Details

રમૂજી ટૂચકાઓ વાંચો, હસો અને હસાવો, ટેન્સન ભગાવો....

.......તંદુરસ્ત રહો, ખૂશ રહો, મસ્ત રહો!!

....... અને હાસ્યને ચહેરાનું આભુષણ બનાવો

___________

 ખાસ નોંધ:

  1. અહીં આપેલા રમૂજી ટૂચકાઓ પુસ્તકો, દૈનિકપત્રો, સામયિકો, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ,  વગેર પરથી  લેવામાં આવ્યા છે. તો કેટલાક ટૂચકાઓ  લોકો પાસેથી સાંભળેલા છે. જુદાજુદા સ્ત્રોત પરથી લેવામાં આવેલ ટૂચકાઓ મૂળ સ્વરૂપે અથવા થોડા સુધારા સાથે વેબસાઈટના આ વિભાગમાં રજૂ કરવામાં આવ્યા છે.
  2. આપણા ચહેરા પર નિર્દોષ હાસ્ય પ્રગટ કરવું  તે વેબસાઈટના  આ વિભાગનો મુખ્ય ઉદેશ્ય છે.  કોઈ જ્ઞાતિ, જાતિ (લિંગ) કે ધર્મના વાચકોએ આ વિભાગ આપવામાં આવેલ જોક્સને ઉદારતા અને હળવાશથી  લેવા વિનંતી. કોઈ વ્યક્તિએ વ્યક્તિગત મનઘડ અર્થઘટન કરવું નહિ. કોઈ ધર્મ કે જ્ઞાતિના કોઈ વ્યક્તિને ઉદેશીની કોઈ લખાણ લખવામાં આવેલ નથી. 
  3. અત્રે ખાસ નોંધનીય છે કે જોક્સમાં વપરાયેલ  બધાં જ નામ કે કેરેક્ટર  કાલ્પનિક છે. 
________________ હવે વાંચો વિવધ પ્રકારના રમૂજી જોક્સ...
વિભાગ ૧: પતિ-પત્ની સ્પેશિયલ વિભાગ ૨: पति-पत्नी के हिंदी जोक्स વિભાગ ૩: શિક્ષક-વિધાર્થીના હિન્દી અને ગુજરાતી જોક્સ! વિભાગ ૪: જનરલ કેટેગરી વિભાગ ૫: 'બાપુના' જોક્સ નાનકડી રમૂજી વાર્તાઓ!

More Courses by this Instructor